કલ્યાણ વિભાગમાં ઉલ્હાસનગર ખાતે હિલલાઈન પોલીસ સ્ટેશનની હદમાં ભાજપના વિધાનસભ્ય ગણપત ગાયકવાડ દ્વારા જમીનવિવાદને લઈને શિંદે જૂથના કલ્યાણ શહેર પ્રમુખ મહેશ ગાયકવાડ પર પોલીસ સ્ટેશનમાં સિનિયર પીઆઈની કેબિનમાં ગોળીબાર કરીને ઠાર કરવાનો પ્રયાસ કર્યો તે પ્રકરણે પોલીસે ગણપતના ડ્રાઈવર રણજિત યાદવની શનિવારે રાત્રે ધરપકડ કરી છે. તેને રવિવારે ઉલ્હાસનગર હોલીડે કોર્ટમાં હાજર કરાતાં 14 ફેબ્રુઆરી સુધી પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/ClfFxhayoZpKceeVw3m4wY

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us