શ્રી જીયે પીર પઠાપીર દેવસ્થાન સંસ્થા મુંબઈ દ્વારા આયોજીત પઠાપીર બાપાની ૧૬મી સમુહ પેડી 16મી જુલાઈ 2026ના રોજ સારથી બેન્ક્વેટ હોલ, બાવાજીની ઝુપડી, ગણેશ ગાવડે રોડ, મુલુંડ પશ્ચિમ, મુંબઈ – ૪૦૦૮૦ ખાતે યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો.









કાર્યક્રમની શરુઆત પૂજન સવારે ૧૦ વાગ્યે સ્થાપના કરીને કરવામાં આવી હતી. ત્યાર બાદ સાંજે ભજનની રમઝટ ૫ થી રાત્રે ૯.૩૦ વાગ્યે સુધી જમાવવામાં આવી હતી. ધૂપ આરતી સાંજે ૭ વાગ્યે, ૧૫૧ કન્યા પૂજન સાંજે ૭.૩૦ વાગ્યે, સાંજે ૭.૩૦ વાગ્યાથી પેડી પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો લાભ અસંખ્ય લોકોએ લીધો હતો.

https://youtube.com/watch?v=H_mLyCT1CeE%3Ffeature%3Doembed
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું…https://chat.whatsapp.com/K6C4Xaobu807y4luCKlLH5
For more details… Contact 9322529232 / 9324483455
