શુક્રવારની તેજી આગળ વધતા સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં તેજી સાથે શરૂઆત થઈ છે. નવા નાણાકીય વર્ષના પ્રથમ કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારની શરૂઆત સારી વૃદ્ધિ સાથે થઈ છે. બેંકિંગ અને ઓટો શેરોમાં આવેલી તેજીના કારણે આજે સ્થાનિક શેરબજારમાં તેજી જોવા