એવું તો વળી શું નાખે છે કે 17,000 રૂપિયાની એક સેન્ડવિચ મળે, ભીડ એટલી કે 2 દિવસ પહેલાં તો ઓર્ડર આપવો પડે
આપણે બધાને સેન્ડવીચ ખાવાનું ગમે છે. પરંતુ ન્યૂયોર્કની એક રેસ્ટોરન્ટ એવી સેન્ડવિચ વેચી રહી છે જે દરેકને પોસાય તેમ નથી. તેની કિંમત જાણીને સામાન્ય લોકો ચોંકી ઉઠ્યા છે. આ ક્વિન્ટેસેન્શિયલ…