લોનાવલામાં ભાડાના બંગલોમાં પોર્ન ફિલ્મ બનાવવાના રેકેટનો માસ્ટર માઇન્ડ કોલકાતાનો યુવક હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. તે અશ્લીલ ફિલ્મોના નિર્માણ અને વિતરણમાં સંડોવાયેલો હતો. એક પ્રોડક્શન કંપની માટે કથિત રીતે પોર્નોગ્રાફિક ફિલ્મોનું નિર્માણ કરીને વિવિધ વેબસાઇટ પર અપલોડ કરવામાં આવતી હતી. દેશના