ભટ્ટવાડી શ્રી જલારામ મંદિરે પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાની અભૂતપૂર્વ ઉજવણી થઇ હતી. આ દિને સવારે રામધૂન, સુંદરકાંડ પાઠ અને હનુમાન ચાલીસ સાથે એલઇડી સ્ક્રીન પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવેલ. ઢોલ નગારા અને ફટાકડા સાથે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરવામાં આવી