Tag: hospital

ભાંડુપમાં પ્રસૂતિગૃહમાં ગર્ભવતી મહિલાની સર્જરી દરમ્યાન લાઈટ જતા મૃત્યુ પામ્યા, પરિવારની હોસ્પિટલમાં ધમાલ

ભાંડુપ-વેસ્ટમાં બૃહમુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના સુષમા સ્વરાજ પ્રસૂતિગૃહમાં ૨૬ વર્ષની મહિલાની સોમવારે રાત્રે સાડાનવ વાગ્યે સિઝેરિયન સર્જરી ચાલુ હતી ત્યારે અચાનક લાઇટ જતી રહી હતી એટલે આખા હૉસ્પિટલમાં અંધારપટ ફેલાઈ…

કાંદિવલીમાં ગગનચુંબી ઈમારતમાં આવેલી હોસ્પિટલમાં આગમાં ચાર ઘાયલ

કાંદિવલી (પશ્ચિમ)માં આવેલી એક હોસ્પિટલમાં આગ ભભૂકી હતી. આગમાં ચાર જણા ૧૫થી ૪૦ ટકા દાઝી ગયા હતા. એમ પાલિકા અધિકારીએ કહ્યું હતું. કાંદિવલી (પશ્ચિમ) સ્થિત ન્યૂ લિંક રોડ પર મહાવીરનગર…

BMC બાંદ્રામાં 165 બેડની સ્ટેન્ડ-અલોન કેન્સર હોસ્પિટલની સ્થાપના કરશે

મુંબઈ શહેરમાં સસ્તી અથવા મફત કેન્સરની સારવાર મેળવવા માંગતા હજારો દર્દીઓને રાહત આપવા માટે, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન ટૂંક સમયમાં બાંદ્રા (પશ્ચિમ)માં 165 બેડની સ્ટેન્ડ-અલોન કેન્સર હોસ્પિટલની સ્થાપના કરશે. કેન્સરના દર્દીઓની…

થાણેની મ્યુનિસિપલ હોસ્પિટલમાં 5 દર્દીઓના મોત!… હોસ્પિટલની બેદરકારી હોવાનો દર્દીઓના પરિવારનો આરોપ

થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના કલવામાં આવેલી છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં અરાજકતા ચાલી રહી હોવાની ગંભીર સ્થિતિ સામે આવી છે. આ હોસ્પિટલમાં સારવારના અભાવે પાંચ દર્દીઓના મોત થયા હોવાનો દર્દીઓના સંબંધીઓએ આક્ષેપ…

15મી ઓગસ્ટથી મહારાષ્ટ્ર રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે સારવાર

મહારાષ્ટ્રમાં તમામ સરકારી હોસ્પિટલોમાં દરેકને બધી જ મેડિકલ સારવાર વિનામૂલ્યે આપવાનો નિર્ણય કરાયો છે. કેસ પેપર કાઢવાથી માંડીને ઓપરેશન માટે પણ કોઈ પૈસા નહીં ચૂકવવા પડે. આ નિર્ણયનો અમલ તા.…

શ્રી મુલુન્ડ ઘોઘારી વિશાશ્રીમાળી જૈન સમાજ અને ફોર્ટીસ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ઓર્થો હેલ્થ ચેકઅપ કેમ્પ

શ્રી મુલુન્ડ ઘોઘારી વિશાશ્રીમાળી જૈન સમાજ અને ફોર્ટીસ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ડો. કૌશલ મલ્યાનના નેજા હેઠળ ઓર્થો હેલ્થ ચેકઅપ કેમ્પનું રવિવાર, તા.૧૮ જૂન ૨૦૨૩ના રોજ સવારે ૯.૩૦ થી ૩ સુધી…

મુલુંડમાં મનપા હોસ્પિટલને નકલી ડોક્ટરની નિમણૂક કરવી મોંધી પડી

બનાવટી ડોક્ટરોની ભરતી કરવા બદલ નવજીવન ટ્રસ્ટ અને એમપી અગ્રવાલ હોસ્પિટલ સામે કેસ નોંધવામાં આવ્યો છે. હાલમાં પોલીસ આ સંદર્ભમાં વધુ તપાસ કરી રહી છે. મુલુંડ પોલીસ પાસેથી મળતી માહિતી…

જે. જે. હોસ્પિટલમાં 4 નવા અભ્યાસક્રમ શરૂ કરાશે

જે.જે. મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં પોસ્ટ ગ્રેજ્યુએશનનું શિક્ષણ લેતા ડોકટરો માટે ટૂંક સમયમાં ચાર નવા અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે. ઈમર્જન્સી મેડિસિન, ઈંટરવેશન રેડિયોલોજી, જેરિએટ્રિક અને ઈમ્યુનો હિમેટોલોજી એન્ડ બ્લડ ટ્રાન્સફ્યૂઝન…

KEMમાં સ્વતંત્ર ટીબી સેન્ટર શરૂ કરવામાં આવશે

ક્ષયના દર્દીઓને વધુ સારી સારવાર આપવા માટે KEM હોસ્પિટલમાં એક અલગ ટ્યુબરક્યુલોસિસ સેન્ટર શરૂ કરવામાં આવશે. હોસ્પિટલના બિલ્ડિંગના પાંચમા માળે ક્ષય રોગના બહારના દર્દીઓના વિભાગમાં જવા-આવવા દરમિયાન અન્ય દર્દીઓને પડતી…

કેઈએમ, સાયન,નાયર હોસ્પિ.માં નવી સીટીસ્કેન સિસ્ટમ

કેઈએમ, નાયર અને સાયન હોસ્પિટલના સીટીસ્કેન મશીન જૂના થયા છે. અનેક દર્દીઓએ ખાનગી હોસ્પિટલ અથવા કેન્દ્રમાં જઈને સીટીસ્કેન કરાવવું પડે છે. પરિણામે ગરીબ દર્દીઓએ આર્થિક ફટકો સહન કરવો પડે છે.…

Call Us