
શ્રી બ્રહ્માડેશ્વર મહાદેવ ભક્ત મંડળ મુલુંડ દ્વારા મુલુંડમાં પ્રથમવાર સ્માર્ટ રેશન કાર્ડ બનાવી આપવા માટે કેમ્પનું આયોજન શ્રી બ્રહ્માડેશ્વર મહાદેવ ભક્ત મંડળ આર્ય સમાજ હોલની બાજુમાં, સૌંદર્ય હોટેલની પાછળ, જે.એન. રોડ, મુલુંડ (વે) મધ્યે દર રવિવારના સવારે ૯.૩૦ થી ૨.૦૦ કરવામાં આવેલ છે. (રેશનકાર્ડ એક્ટિવ હોવુ જરૂરી છે) ઓરિજનલ આધાર કાર્ડ, રેશનકાર્ડ તેમજ રજીસ્ટર્ડ મોબાઈલ સાથે ફરજિયાત લાવવાનું રહેશે.

ભારતવર્ષમાં રહેતા દરેક નાગરિકને પ્રધાનમંત્રી જન યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડ બનાવી આપવામાં આવશે. આયુષ્યમાન કાર્ડ તથા સ્માર્ટ રેશન કાર્ડ શ્રી બ્રહ્માડેશ્વર મહાદેવ ભક્ત મંડળ તરફથી નિઃશુલ્ક બનાવી આપવામાં આવશે.
દરમ્યાન યોજનાનો લાભ લેવા ઈચ્છુકનું આધારકાર્ડ મોબાઈલ લિંક હોવું જરૂરી છે. વધુ વિગત માટે સંપર્ક ૯૩૨૪૪૭૩૩૬૭

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
