
ગામ ભાણવડ હાલ બોરીવલી ભારતીબેન કિશોરભાઇ કોટેચાના સુપુત્ર કૃણાલભાઇ (ઉ. વ. ૪૦) તે અમૃતાબહેનના પતિ. પૂર્વશના પિતાશ્રી. જીગરભાઈના મોટાભાઇ. અંકિતાબેનના જેઠ. સ્મિતાબેન સુબોધભાઇ કોટકરના જમાઇ. શનિવાર, તા. ૧-૨-૨૫ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૩-૨-૨૫ના સાંજે ૫થી ૭. ઠે. હાલાઈ લોહાણા મહાજનવાડી, એસ. વી. રોડ, કાંદિવલી (વેસ્ટ), મુંબઇ-૬૭, લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
