
ગં. સ્વ. પુરબાઈ મામુજી મોડ (જાડેજા)ના સુપુત્ર પ્રતાપસિંહ મોડ (ઉં. વ. ૬૩) કચ્છ ગામ લઠેડી હાલે મુલુન્ડ તે ગં. સ્વ. જ્યોતિબેનના પતિ. તે વિરેન, પ્રતિકના પિતાશ્રી. તે સ્વ. જમનાબેન માનસિંગ દારાડના જમાઈ. સૌ. ધીરજબેન ચંદુભા રાઠોડ, સૌ. સરોજબેન ચેતનકુમાર સીસોદિયા, સ્વ. જટુભા તથા નવીનભાઈના મોટાભાઈ. તા. ૨-૧૨-૨૪ સોમવારે શ્રીરામશરણ પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૫-૧૨-૨૪ના સાંજે ૪.૩૦ થી ૬ કલાકે બાલમંદિર (આઈયા) હોલ, પહેલે માળે, કચ્છી લોહાણા મહાજનવાડી, આર. આર. ટી. રોડ, મુલુન્ડ (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.