મૂળગામ જામખંભાળીયા, હાલ ઘાટકોપર ગોરધનદાસ ઠક્કર (ઉં. વ. ૮૯) તે સ્વ. ધરમશી જાદવજી ઠક્કર (બાળદિયા)ના પુત્ર. તે પુષ્પાબેનના પતિ. તે ભરત, ડૉ. નયન, અમરનાં પિતાશ્રી. રીનાબેન, પર્ણાબેન, માધુરીબેનનાં સસરા. તે સ્વ. રસિકભાઈ, સ્વ. હરીદાસભાઈ, સ્વ.કાંતાબેન જમનાદાસ , જયાબેન હરકીશનદાસ, સ્વ. સવિતાબેન જીતેન્દ્રના ભાઈ. સ્વ.ભાણજીભાઈ તથા સ્વ.શાંતાબેન પૌરાણાના જમાઈ. સોમવાર તા. ૨૯/૦૪/૨૪નાં શ્રીજીચરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૦૨/૦૫/૨૪ના ૪ થી ૬. અગ્રસેન હોલ, ૩જો માળ, સ્વામી નારાયણ મંદિરની ઉપર, લવંડર બાગની બાજુમાં, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર (ઈસ્ટ).
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1