July 24, 2024
11 11 11 AM
Зеркало ПокерОК: Быстрые и надежные рабочие зеркала
Покерок: Гид по бонусам и акциям
Бонусы казино Риобет: что предлагает программа лояльности
Казино без вложений 2024: Получи свой первый бонус
IPLANET INTERNATIONAL COURIER
બોરીવલીનું બાભઈ સ્મશાનગૃહ ચાલુ કરવા વૃદ્ધાની બેમુદત ભૂખહડતાળ શરૂ
સાઉથ મુંબઈની 849 ઈમારતોના માલિકોને રિડેવલપમેન્ટ આગળ ધપાવવા નોટિસ
બજેટની એક જાહેરાતથી મધ્યમ વર્ગને થયો છે આ મોટો ‘છૂપો’ ફાયદો, હવે બચશે હજારો રૂપિયા, જાણો કેવી રીતે
મુલુંડમાં પોલીસો માટેની બનતી વસાહતમાં જ ઈલેક્ટ્રિક હાઉસીંગ વાયરની ચોરી થઈ ગઈ
મુંબઈથી પુણે નવી રેલવે યોજનાથી અંતર ઘટશે
Breaking News
Зеркало ПокерОК: Быстрые и надежные рабочие зеркала Покерок: Гид по бонусам и акциям Бонусы казино Риобет: что предлагает программа лояльности Казино без вложений 2024: Получи свой первый бонус IPLANET INTERNATIONAL COURIER બોરીવલીનું બાભઈ સ્મશાનગૃહ ચાલુ કરવા વૃદ્ધાની બેમુદત ભૂખહડતાળ શરૂ સાઉથ મુંબઈની 849 ઈમારતોના માલિકોને રિડેવલપમેન્ટ આગળ ધપાવવા નોટિસ બજેટની એક જાહેરાતથી મધ્યમ વર્ગને થયો છે આ મોટો ‘છૂપો’ ફાયદો, હવે બચશે હજારો રૂપિયા, જાણો કેવી રીતે મુલુંડમાં પોલીસો માટેની બનતી વસાહતમાં જ ઈલેક્ટ્રિક હાઉસીંગ વાયરની ચોરી થઈ ગઈ મુંબઈથી પુણે નવી રેલવે યોજનાથી અંતર ઘટશે

મુલુંડની સિનિયર સિટીઝન મહિલાએ ૧૬મા માળની બાલ્કનીથી કૂદકો મારી જીવન ટૂંકાવ્યું

મુલુુંડની સિનિયર સિટીઝન મહિલાએ ૧૬મા માળની બાલ્કનીથી કૂદકો મારી જીવન ટૂંકાવ્યું હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. મુલુંડમાં ડો.આર.પી. રોડ સ્થિત ભીમવાડી પાસે આવેલા એક્સલન્ટ સોસાયટીમાં રહેતા ૬૫ વર્ષની વયના સીતાબાઈ શિવાજી માનેએ તમના ૧૬મા માળના ઘરની બાલ્કનીથી બપોરે ૩ વાગ્યાની આસપાસ નીચે ઝંપલાવતા તેમનું કરૂણ મૃત્યુ થયું હતું.

ઘટના સમયે ઘરમાં કોઈ નહોતું અને કહેવાય છે કે સીતાબાઈ માનસિક હાલત ઠીક ન હોવાથી તેમણે આવું જીવલેણ પગલું ભર્યું હશે. સીતાબાઈની સાથે તેમનો પુત્ર અને પુત્રવધુ રહે છે. પોલીસે આકસ્મિક મૃત્યુ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us