મુલુંડ નિવાસી સિહોરનાં વતની સ્વ.
પ્રમોદાબહેન વતનકુમાર મહેતાના પુત્ર સ્વ.
કેતનભાઇ (ઉં. વ. ૫૭) તે ઉર્મિલાબેનના પતિ.
ચૈતાલી અનીષકુમાર ગંગર તથા કુ. ખ્યાતિના પિતા.
સપનાબેન જયદીપ જાની, પરીતા, ચેતના
સમીરકુમાર પંડયાના ભાઇ. સ્વ. કાંતાબેન,
હિંમતલાલ મહેતાના ભાણેજ. તે સ્વ. રૂમણીબેન
શંભુલાલ તન્નાના જમાઇ. તા. ૧૬-૬-૨૬ના
મંગળવારે સ્વર્ગવાસ થયેલ છે. તેમની પ્રાર્થનાસભા
તા. ૧૯-૬-૨૮૬ને શુક્વારે સાંજે પથી ૭. ઠે.
કાલીદાસ બેન્કવેટ હોલ, પી. કે. રોડ, મુલુંડ (વેસ્ટ).
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
મહુવા નિવાસી હાલ ડોમ્બીવલી, સ્વ.
હસુમતીબેન હસમુખરાય દોશીના પુત્ર. સ્વ.
હરેન્્દ્રભાઈના ધર્મપત્ની ભાવનાબેન (ભારતીબેન)
(ઉં. વ. ૭૧) તા. ૧૭.૬.૨૬ બુધવારના
અરિહંતશરણ પામેલ છે. તે દિનેશભાઈ, સ્વ.
ભારતીબેન મહેન્દ્રકુમાર દોશી, માયાબેન
નીતિનકુ માર શાહના ભાભી. રીનાબેન
(રમાબેન)ના જેઠાણી. મનન, ધરતી(ધરા)
રોનકકુમાર દોશી, જીનલ દેવાંગકુમાર દેશીના
માતુશ્રી. પિયરપક્ષે સૌભાગ્યચંદ પાનાચંદ દેશી
(ઉનાવાળા)ના દિકરી. લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે. રહેઠાણઃ જય નીલકંઠ, વલે માળે,
રૂમ નં.૧૦૬/૧૦૭, ફડકે રોડ, ગુલશન જયુસ
ગલી, ડોમ્બીવલી ઈસ્ટ.
કોળી પટેલ
ગામ ખરસાડ નિવાસી હાલ ઘાટકોપરના
જયંતીલાલ પટેલ (ઉં. વ. ૬૯) બુધવાર, તા.
૧૭.૬.૨૬ના અવસાન પામેલ છે. તે સ્વ.
જીવણલાલ મણીલાલ તથા નંદકોરબેનના પુત્ર.
તે ભારતીબેનના પતિ. તે સુરેશભાઈ-
ભાવનાબેન, ગં. સ્વ. કમળાબેન ભગવાનદાસ,
કોકીલાબેન જિતેન્દ્રભાઈ, જ્યોતીબેન
નીતિનભાઈના ભાઈ. તે ફાલ્ગુનીબેન વિશાલ
શ્રોફ, કિંજલબેન સચિન ચૌહાણના પિતા. એરુ
નિવાસી સ્વ. છગનભાઈ અને સ્વ. મધુબેનના
જમાઈ. હિરલબેન, પ્રતીકના કાકા. વિહિતા અને
વેદાંતિકાના નાના. પ્રાર્થનાસભાઃ શુક્રવાર, તા.
૧૯.૬.૨૬ના ૨ થી૪. પુચ્છપાણી રવિવાર,
૨૮.૬.૨૬ના ૪ થી ૬. સ્થળઃ રામચંદ્ર ગવળી
ચાલ, રૂમ નં. ૧, પારસી વાડી, ઘાટકોપર (વે).
મુંબઈ-૮૬. લોકિક વ્યવહાર સદંતર બંધ છે.
ડોણના વસંતલાલ તેજશી વીરા (ઉ. વ.
૭૬) તા. ૧૭.૬.૨૬ના અવસાન પામેલ છે.
કુંવરબેન તેજશીના પુત્ર. નીતા (ઝવેર)ના પતિ.
હિમ્મત, મહેશ, બેરાજા વનિતા હિતેશના પિતા.
મેઘજી, રતિલાલ, રાઘવજી, સુરજ, ગોધરા
જેઠીબેન દેવરાજ, ડોણ દેવકાબેન દામજી, ભારાપર
નાનબાઈ કુંવરજીના ભાઈ સુંદરબેન
મુરજી નાગડા ના જમાઈ. ચક્ષુદાન, ત્વચા દાન
કરેલ છે. પ્રાર્થના રાખેલ નથી. ઠે. હિમ્મત
વસંતલાલ વીરા, ૬૦૧, ક્રિષ્ણા કૃપા
સોસાયટી, વિઠ્ઠલ મંદિર રોડ, દત્ત-નગર,
ડોમ્બિવલી પૂર્વ.
ઝાલાવાડી વિશા શ્રીમાળી સ્થા. જૈન
‘નાગનેશ નિવાસી હાલ ઘાટકોપર સ્વ.
કસ્તુરચંદ તલકશી શેઠના સુપુત્ર. સ્વ.
રમણીકભાઇના ધર્મપત્ની જયોતીબેન
(સરોજબેન) (ઉં.વ. ૭૮) તે જીગ્નેશના મમ્મી.
‘મીતલના સાસુ. સુયાંશના દાદી. તે પિયરપક્ષે
ધ્રાંગધ્રા નિવાસી સ્વ. રંભાબેન નરોતમદાસ
સંઘવીન દીકરી તા. ૧૫-૬-૨ ૬ના સોમવારના
અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક
વ્યવહાર બંધ રાખેલ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
