કચ્છી લોહાણા
સ્વ. રાજશ્રી અને શૈલેષ પુરુસોત્તમ ગણાત્રાના પુત્ર. તે સ્વ. પુષ્પાબેન પુરુષોત્તમ ગણાત્રાના પૌત્ર. કચ્છ ગામ આમારાના હર્ષ ગણાત્રા (ઉં.વ.૪૩) સોમવાર, તા. ૧૧-૫-૨૬ના મુલુંડ ખાતે રામશરણ પામેલ છે. તે ગં.સ્વ. પ્રભાબેન મંગલદાસ ગણાત્રાના પૌત્ર ભત્રીજા. અ.સૌ. જ્યોત્સનાબેન રોહિતભાઈ ઠક્કર, અ.સૌ. સ્વાતિબેન હેમંતભાઈ ઠક્કર તથા અ.સૌ. ઉર્વશી દિપેશ ગણાત્રાના ભત્રીજા, સુમંત, ઝીલ સંદીપ સમદરિયા, દેવાંશી જીમિત ભીંડે તથા માલવના ભાઈ. ગં.સ્વ. સાવિત્રી ખીમજી કોઠારીના દોહિત્ર. તેમની પ્રાર્થનાસભા રાખેલ નથી તથા લૌકિક વ્યવહાર બંધ છે.
નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ
જુનાગઢ નિવાસી હાલ ઘાટકોપર કિર્તિકુમાર મણિલાલ મહેતા (ઉં.વ. ૮૪) તે સ્વ. ભારતીબેનના પતિ, કલ્પેશભાઈ, રાકેશભાઈ તથા મનીષાબહેનના પિતાશ્રી. સેજલ, મિત્તલ તથા દુષ્યંતકુમાર એમ. શુકલના સસરા તથા ચાર્મિ, અમી અને જીતના દાદાજી અને ઉન્નતીના નાનાજી તા. ૧૧-૫-૨૬ને સોમવારના અક્ષરવાસી થયેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ૧૪-૫-૨૬ને ગુરુવારના ૪.૦૦થી ૫.૩૦. સ્થળ: ઘાટકોપર બ્રાહ્મણ સમાજ, પહેલે માળે, રામજી આસર સ્કૂલની સામે, જોષી લેન, ઘાટકોપર (ઈસ્ટ).
ઈડર ઔદિચ્ય પિસ્તાલિસ જ્ઞાતિ
મૂળ વતન-ગામ ચિત્રોડા, હાલ ઘાટકોપર, કામિનીબેન દીપક વ્યાસ (ઉ.વ. ૫૦) તા. ૧૧-૫-૨૬ના સોમવારે વૈકુંઠધામ પામ્યા છે. તે દીપક કાંતિલાલ વ્યાસના પત્ની. માનસી મીત પટે લના માતુશ્રી. સ્વ. પ્રજ્ઞાબેન કાંતિલાલ વ્યાસનાં પુત્રવધૂ. કુસુમ જિતેન્દ્ર જાની, સ્વ. વર્ષા રાજેશ ત્રિવેદી, ગીતા અશ્વિન રાવલ, અશ્વિના સંજય ઉદાની, રાખી સમીર કોઠારી, રાજેશ કાંતિલાલ વ્યાસ તથા દીપ્તિ રાજેશ. વ્યાસના ભાભી. સ્વ. સુમિત્રાબેન મોરલીધર ભટ્ટ ગામ ચિત્રોડાનાં દીકરી. પ્રાર્થનાસભા તા. ૧૪-૫-૨૬નાં ગુરુવારે ૫થી ૭. સ્થળઃ લાયન્સ કોમ્યુનિટી હોલ, ગારોડિયા નગર, ઘાટકોપર (ઈસ્ટ).
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
