મુલુંડ (વે)માં અંબાજી ધામ મંદિરની સામે પોલીસ વસાહતનું કામ વર્ષ ૨૦૨૧થી ચાલી રહ્યું છે. આનું કામ સંભાળતા વાસ્કોન એન્જિન્યર્સ લિ.માં સ્ટોરકીપર તરીકે કામ કરતાં રવિન્દ્રએ મુલુંડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર વસાહતમાં બેસાડવામાં આવનાર પ્લમ્બિંગના સાધનો ઈત્યાદિ સ્ટોરરૂમમાં રાખવામાં આવ્યા હતા. તા.૩-૫-૨૬ના રોજ સ્ટોરરૂમ ખોલવામાં આવતાં તેમાંથી બાથ અને શોવર મિક્સર, પીલર કોક, સિન્ક ક્રોક, જેટ સ્પ્રે, બીબ કોક, બોટલ ટ્રેપ ઈત્યાદિ મળીને કુલ રૂા.૨,૭૯,૩૪૬ની રકમનો પ્લમ્બિંગનો સામાન ચોરી થયો હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
