ઔદિચ્ય સહસ્ત્ર ચિભડિયા બ્રહ્મ સમાજ
ગામ જંગર-અમરેલી (હાલ-મુંબઈ) ચીમનલાલ હીરજીભાઈ જોષી તા. ૨૭-૪-૨૬ના સોમવારે દેવલોક પામેલ છે. તે સ્વ. હેમલતાબેનના પતિ. જયેશભાઈ, જીજ્ઞાબેન વિવેકકુમાર ભટ્ટ (દુબઈ), સ્વ. સ્મિતાબેનના પિતાશ્રી. સ્વ. પ્રવીણભાઈ, સ્વ. ગોપાલભાઈ, મનીશભાઈ, પ્રકાશભાઈ, જગદીશભાઈ, સ્વ. પરેશભાઈ, હરેશભાઈના કાકા. નૈવ્ય વિવેક ભટ્ટના નાની. સ્વ. રામ કૃષ્ણભાઈ લવજીભાઈ ઠાકરના જમાઈ બેસણું તા. ૩૦-૪-૨૬ના ગુરુવારે ૫.૦૦થી ૬.૦૦, સ્થળ: બ્રાહ્મણ સમાજવાડી, ૧લે માળે, જોશી લેન, ઘાટકોપર (ઈસ્ટ).
હાલાઈ લોહાણા
મૂળ ગામ જામખંભાળિયા હાલ થાણા, મહેન્દ્ર રૂગનાથ બરછા (ઉં.વ.૮૨) મંગળવાર તા. ૨૮/૦૪/૨૬નાં શ્રીજીચરણ પામેલ છે. તે ગીતાબેનના પતિ. ગં.સ્વ. હીરાબેન જમનાદાસ પાબારીના જમાઈ. તુપાર, સૌ. રૂપા અને સૌ.અલ્પાના પિતા. રોશની, રાજેશ અને અંબરીશના સસરા. સ્વ. લક્ષ્મીદાસ, મથુરાદાસ, સ્વ. મંગલાબેન, સ્વ. કમળાબેન, સ્વ. પ્રભાબેનના ભાઈ. પ્રાર્થનાસભા ગુરુવાર તા. 30-4-26 ૪.૩૦ થી ૬.૦૦. ક્લબ હાઉસ, બીજે માળે, ધી આઈકોન મેડિસન-૧, હાઈલેન્ડ ગાર્ડન રોડ, કોલશેત રોડ, થાણા.

ચીઆસરના માતુશ્રી મંજુલાબેન રાઘવજી ગડા (ભોઈમા) (ઉં.વ.૮૨) તા. ૨૭.૪ના અરિહંત શરણ પામેલ છે. રાણબાઈ રતનશીના પુત્રવધુ. સ્વ. રાઘવજીના ધર્મપત્ની. ભારતી ચૈતાલી, મિતાલીના માતુશ્રી. ભોજાય દેવકાંબેન મુરજી રતનશીના પુત્રી. બાંભડાઈ મેઘબાઈ રતનશી, દેવપુર સાકરબેન લીલાધર, વિઢ ઝવેરબેન માવજી, હ. મંજલ ચંચળબેન અમૃતલાલના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. ચૈતાલી ગડા, ૨૪૫ વીરા શોપીંગ સેન્ટર, સ્ટેશન રોડ, ડોંબીવલી (ઈ).
વીશા શ્રીમાળી સ્થા. જૈન
બોટાદ નિવાસી હાલ ઘાટકોપર, સ્વ. વૃજલાલ ઠાકરશી ઝાંગડાનાં ધર્મપત્ની ગં.સ્વ. જયોત્સનાબેન (ઉં.વ.૮૪) બુધવાર ૨૯.૦૪.૨૬ના અરિહંતશરણ પામેલ છે. રાકેશ-મંજરી, પારુલ-આશિષ વોરા, જયેશ-ફાલ્ગુની, ફાલ્ગુની-તુષાર સંઘવીનાં માતૃશ્રી. દલીચંદ લક્ષ્મીચંદ શાહનાં (મોટી વાવડી) પુત્રી. જીનાલિ-રોહિત, શ્રેણી-નિમિત્ત, સ્મિત, જહાન્વીનાં દાદી. મિત-રિદ્ધિ, નિયતિ-પાર્થ, સિધ્ધાંતનાં નાની. પ્રાર્થનાસભા તા. ૩૦.૦૪.૨૬ સાંજે ૪:૩૦ થી ૬:૦૦. લાથન્સ કોમ્યુનિટી હોલ, ગારોડિયા નગર, ઘાટકોપર પૂર્વ.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
