
અ. સૌ. ઇલા રમેશ વેદ (ઉં. વ. ૬૭) તે સ્વ. જયાલક્ષ્મી જયસિંહ વેદના પુત્રવધૂ. સ્વ. પ્રભાબેન જીવણદાસ આશરના પુત્રી. તે રાજીવના માતુશ્રી. ડીંકલના સાસુમા. તે દિલીપ, અશોક, રાજુ, માલતી સ્વ. જયોતિના બેન. તા. ૨૨ માર્ચ શનિવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થના મંગળવાર, તા. ૨૫-૩-૨૫ના સાંજે ૪.૩૦થી ૬. ઠે. સ્વામીનારાયણ મંદિર હોલ, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર (ઇ). લૌકિક વ્યવહાર બંધ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
