
હાલાઈ લોહાણા –
ઓખા-કલ્યાણપુર નિવાસી હાલ ડોમ્બિવલી, સ્વ.પુષ્પાબેન શામજીભાઈ પંચમતિયાના સુપુત્ર ભરતભાઈ ઠક્કર (પંચમતિયા) તે જાગૃતિબેનના પતિ. દર્પણ, દર્શિકા હિતેશ વસાણી અને મેઘના આનંદ બુદ્ધદેવના પિતા. કાંતાબેન ભાનુચંદ્ર રાયચુરા, જયશ્રીબેન રમેશચંદ્ર દત્તાની, પદમાબેન હરીશકુમાર કાનાણી, નલિનીબેન કિશોરભાઈ મોરજરિયા અને સ્વ. પ્રદીપના ભાઈ. રમેશચંદ્ર માવજીભાઈ રાયચા (જામનગર)ના જમાઈ તા. ૧૯ માર્ચ ૨૦૨૫ના શ્રીજીચરણ પામ્યા છે, પ્રાર્થનાસભા તા.૨૧ માર્ચ ૨૦૨૫, શુક્રવારના ૪ થી ૬. જલારામ મંદિર હોલ, ઠાકુરલી સ્ટેશન રોડ, ઠાકુરલી, પ્રેમ્બિવલી પૂર્વ.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
