
કચ્છી રાજગોર –
ગામ કચ્છ મસ્કા હાલ-વિક્રોલી મુંબઈ, સ્વ. ઝવેરબેન મોતા (ઉં.વ. ૬૪) તા. ૧૮-૩-૨૫ના મુંબઈ મધ્યે શ્રી રામશરણ પામેલ છે. તે જયંતીલાલ મોતા (ખીમાણી)ના ધર્મપત્ની. સ્વ. હિરબાઈ ખેરાજ મોતાના પુત્રવધૂ. જયેશભાઈ, રવિલાલ, શાંતિલાલના માતુશ્રી. ચંદ્રિકાબેન, ક્રિષ્નાબેન, શીતલબેનના સાસુમા. ગામ-બાગના સ્વ. કુવરબાઈ મોરારજી પ્રાગજી નાગુના પુત્રી. તેમની બંન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૦-૩-૨૫, ગુરુવારના ૨થી ૪. સ્થળ: અચલગચ્છ જૈન ઉપાશ્રય મ્યુનિસિપલ સ્કૂલની બાજુમાં, ટાગોર નગર નં. ૧, સ્ટેશન રોડ, વિક્રોલી (પૂર્વ).
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
