
બગસરા નિવાસી, હાલ મલાડ સ્વ. મનસુખલાલ માધવજી પડિયાના ધર્મપત્ની ગં. સ્વ. હંસાબેન (ઉં.વ. ૭૯) તે ૧/૩/૨૫ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે ભાવનગરવાળા વલ્લભદાસ ગીરધરલાલ દયાણીના પુત્રી. તુષાર, અમિત, વિક્રમ, નિશાના માતુશ્રી. જશ્મીના, કવિતા, પલ્લવીના સાસુ. માનસી, પૂર્વા, આર્યન, મીતના બા. તેમની પ્રાર્થનાસભા ગુરુવાર ૬/૩/૨૫ના રોજ ૪ થી ૬. કેવલબાગ, ફલાયઓવર બ્રિજ પાસે, નમન હોસ્પિટલની સામે, કાંદિવલી વેસ્ટ.