
શેરડીના શ્રી નવિનચંદ પાસડ (ઉં. વ. ૬૮) તા. ૨૪-૨-૨૫ ના અવસાન પામેલ છે. મમીબાઇ માણેકના પુત્ર. મંજુલાના પતિ. બિપિન, નિકિતાના પિતા. સુંદરજી, દામજી, ભાણજી, ખુશાલચંદના ભાઇ. કોટડા રોહા વેજબાઇ કાનજી વેરશી ગાલાના જમાઇ. પ્રાર્થના દિન : તા. ૨૬-૨-૨૫, બુધવાર, શ્રી શેરડી જૈન મહાજનવાડી, કચ્છ ટા. ૩.૩૦ થી ૫. નિ. બિપિન પાસડ, ૩૦૩, શ્રધ્ધા રાજ મયુર સોસા., એસ.એલ. રોડ, મુલુંડ (વે).
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
