
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન –
કારીયાણી નિવાસી હાલ કાંદીવલી સ્વ. શશીકાંતભાઇ રમણીકલાલ દોશીના ધર્મપત્ની મીનાબેન (ઉં.વ.૭૫) સ્વ. બાબુલાલ દુર્લભજી વધાણીનાં દીકરી તે તા. ૨૨-૨-૨૫ના અરિહંતશરણ પામેલ છે. બિમલભાઇ, અમીબેન, હેમાલીબેનનાં માતા. અ. સૌ. રીનાબેન, સ્વ. પ્રતિકભાઇ, ચિંતનભાઇના સાસુ. નીલનાં દાદી. અશ્વિનભાઇનાં ભાભી. અરિહંતશરણ થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
