
કચ્છ વાગડ લોહાણા –
ગામ વજપાસર હાલે ડોમ્બીવલી નિવાસી ભરતભાઈ (ઉં.વ.૭૨) તે શનિવાર તા. ૦૧.૦૨.૨૫ના રોજ શ્રીજી મહારાજના ધામમાં ગયેલ છે. તે અ.નિ.નર્મદાબેન લીલાધરભાઇ વેલજીભાઈ પોપટના સુપુત્ર. જ્યોતિબેનના પતિ. મિલીંદ, કિરણબેન અતુલભાઇ પુજારા, કિંજલબેન હેમલભાઈ ઠક્કર તથા નિશાબેન ભૂષણભાઈ આચાર્યના પિતા. તે મંજુલાબેન સચદે, જ્યોત્સનાબેન ઠક્કર તથા યોગેશભાઈના ભાઈ. તે ગામ નારાયણ સરોવર કોટેશ્વરના અ.નિ. રાધાબેન કુંવરજીભાઈ ધરમશીભાઈ કતિરાના જમાઈ. તેમની પ્રાર્થનાસભા તા.૦૩.૦૨.૨૦૨૫ સોમવારના સાંજે ૪ થી ૬ શ્રી સ્વામિનારાયણ મંદિર, રાજાજી રોડ, ડોમ્બીવલી (પૂર્વ) (લૌકિક વ્યવહાર બંધ છે).
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
