
મુળ ગામ કામરેજ હાલ થાણા નિવાસી કિરણ જયંતીલાલ દેસાઇ (ઉં. વ. ૭૩) તે વીણાબેન કિરણ દેસાઇના પતિ. તે સ્વ. ઇંદિરાબેન જયંતીલાલ હીરાલાલ દેસાઇના પુત્ર. તે ભાવનાબેન પંકજકુમાર પરીખના ભાઇ. તે અલ્પના દિપક મહેતા, હેમાલી અજય તન્ના તથા સેજલ જય જુઠાણીના પિતા. તે દિપકભાઇ, અજયભાઇ, જયભાઇના સસરા. સ્વ. ધનકુંવરબેન, સ્વ. ચત્રભુજ સુંદરજી પંચમતીયાના જમાઇ. શનિવાર તા. ૧-૨-૨૫ના શ્રીજીચરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર, તા. ૩-૨-૨૫ના ૪.૩૦થી ૬. ઠે. રઘુવંશી હોલ, શ્રી થાણા હાલાઈ લોહાણા મહાજનવાડી, ખારકર આળી, ટી. જે. હાઇસ્કૂલની બાજુમાં, જાંબલી નાકા, થાણા (વે).
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
