
કચ્છી વિશા ઓશવાળ જૈન –
પત્રીના અશ્વિન મોરારજી સૈયા (ઉં. વ. ૫૬) તા. ૩૦-૧-૨૫ના અવસાન પામેલ છે. લક્ષ્મીબેન મોરારજી સૈયાના પુત્ર. સ્મિતાના પતિ. ફોરમ, હેતલ, ચાર્મીના પિતા. મેઘજી, સ્વ. દીના, સ્વ.મંજુલા, વસંત, હેમવંતી પ્રવિણાના ભાઈ. ગં.સ્વ.ઝવેરબેન નાનજી ગાલાના જમાઇ. પ્રાર્થનાસભા – શ્રી વ.સ્થા.જૈ.શ્રા.સં.સં. કરસન લધુ હોલ, દાદર. ટા. ૪ થી ૫-૩૦. ચક્ષુદાન કરેલ છે. એ. સ્મિતા સૈયા, એ-૧૫, મહાજન સોસાયટી, રઘુવીર નગર, ડોમ્બીવલી (ઇ).
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
