
મુળ પીપળવા હાલ (ઘાટકોપર) ગં.સ્વ. સવિતાબહેન ત્રંબકલાલ બિલખિયા (ઉં.વ. ૯૧) તા. ૨૧-૧-૨૫ના અરિહંતશરણ પામેલ છે. તે બાબરા નિવાસી દીવાળીબહેન વિઠ્ઠલદાસ શાહના દીકરી. અતુલભાઈ, સ્વ. દીપકભાઈ, જયશ્રીબહેન, હર્ષાબહેન, પારુલબહેનના માતુશ્રી. દક્ષાબહેન, કિર્તીભાઈ, ગીરીશભાઈ, જનકભાઈના સાસુ. જીનલ કેશા સમરના દાદી. ગૌરાંગ અને ઈશાનના મોટા સાસુ. પ્રાર્થનાસભા તા. ૨૩-૧-૨૫, ગુરુવાર ૪.૦૦થી ૫.૩૦. લાયન્સ કોમ્યુનિટી હોલ, ગરોડિયા નગર, ઘાટકોપર (પૂર્વ).
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
