
કચ્છી લોહાણા –
મૂળ કચ્છ ગામ અંજાર હાલે મુલુંડ નિવાસી સ્વ. કાશ્મીરાબેન અનિલ શેઠિયાના જયેષ્ઠ પુત્ર ઉર્વેશ (ઉં.વ. ૪૦) સ્વ. વસંતબેન પ્રવિણચંદ્રના પૌત્ર. સ્વ. પ્રભાબેન નારાણજી સેજપાલના દોહીત્ર. તા. ૨૦-૧-૨૫ના શ્રીજીચરણ પામેલ છે. તે કરિશ્માના પતિ. દિપેશ અને વિવેકના મોટાભાઈ. સાસરા પક્ષે અ.સૌ. દક્ષાબેન મહેશભાઈ કોઠારીના મોટા જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૩- ૧-૨૫, ગુરુવારે ૫.૩૦થી ૭. ઠેઃ પવાણી હોલ, ૧માળે, લોહાણા મહાજનવાડી, આર.આર.ટી. રોડ, મુલુંડ (વેસ્ટ). લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
