
મૂળ ગામ માંડવી (કચ્છ) હાલે ઘાટકો પર સ્વ.અમરસિંહ જેઠાલાલ વર્માના ધર્મપત્ની ગં.સ્વ.વિજયાબેન (ઉં. વ. ૮૬) તે વિપુલ તથા દીપ્તિ જયંતભાઈ જાજલના માતૃશ્રી_ હેતલના સાસુ. સ્વ. દેવકુંવરબેન જેઠાલાલા લીયાની સુપુત્રી. સ્વ. વસંતભાઈ, સુરેશ- સ્વ.હરીશ, રમેશ, સ્વ. ક્રિષ્ના કિશોરભાઈ ઘેલા, સાવિત્રી પુષ્પકાંત મામતોરા, પ્રવિણા યોગેન્દ્રભાઈ નિર્મળના બેન તા. ૧૦-૧૨-૨૪ મંગળવારના રામચરણ પામેલ છે. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૧૩-૧૨-૨૪ના ૫ થી ૬.૩૦. ઠે. બ્રાહ્મણ સમાજ વાડી, ૩જો માળ જોષી લેન, મહાત્મા ગાંધી રોડ, ઘાટકો પર ઇસ્ટ_ લૌકિક વ્યવહાર બંધ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
