
કચ્છી લોહાણા –
ઠા. સ્વ. મંજુલાબેન દામજી હીરજી સોનાઘેલા ગામ કોઠારા અરવિંદ ભાઇના ધર્મપત્ની અ. સૌ. રેખાબેન (ઉં. વ. ૫૧) રામશરણ પામેલ છે. કોમલ જય કટારીયા, રવીના, ધવલના માતુશ્રી. હીના હરેશ સોનાઘેલાના દેરાણી. દક્ષા ભરત સોનાઘેલાના જેઠાણી. લતાબેન રવિલાલ કટારીના ભાભી. લક્ષ્મીબેન વેલજીભાઇ શંભુરામ ઘટ્ટા ગામ (લાખાપર) ના સુપુત્રી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૧-૧-૨૫ મંગળવારના ૫થી ૬.૩૦. ઠે. કચ્છી લોહાણા મહાજન વાડી, પવાણી હોલ, આર. આર. ટી. રોડ, મુલુંડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
