
મૂળ કચ્છના હાલ મુંબઇ રમાબેન (બબી) ઠક્કર (જોબનપુત્રા) તા. ૧૮-૧-૨૫ના શનિવારે અવસાન થયું છે. તે સ્વ. લક્ષ્મીબેન અને સ્વ. દેવચંદ મોતીરામ ઠક્કર (જોબનપુત્રા)ના પુત્રી જયોતી રૂપારેલ (જસી), અનુરાધા (અનુ) સચદે અને સ્વ. કિરીટ ઠક્કરના બેન. સ્વ. જિતેન્દ્ર રૂપારેલ અને રમેશ સચદેના સાળી. સ્વ. આશિષ રૂપારેલ, અમીત સચદે, હંસા અમીત મહેતા, દેવાંગ સચદે અને પ્રિતી કૃણાલ મહેતાના માસી. લૌકિક વ્યવહાર બંધ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
