
કચ્છી લોહાણા –
દ્વારકાદાસ રૂપારેલ (ઉં. વ. ૯૨) ગામ બરંદા તે સ્વ. કરસનદાસ જેઠાભાઇ રૂપારેલના પુત્ર. તે સ્વ. હરિરામ નથુભાઇ કોઠારીના દોહિત્ર. સ્વ. અરજણભાઇ દાવડાના જમાઇ. તે સ્વ.લક્ષ્મીબેનના પતિ. રમેશ, સરલાબેન અજયભાઇ શેઠિયા, ગં. સ્વ. ઉષાબેન અશ્વિનભાઇ પરબીયા, સ્વ. હર્ષાબેનના પિતાશ્રી. આશાના સસરા. તા. ૧૨-૧-૨૫ના શ્રીરામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૫- ૧-૨૫ને બુધવારે રામબાગ, માટુંગામાં સાંજે ૫.૩૦થી ૭. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
