
વીંછીયા નિવાસી હાલ મુંબઇ સ્વ. તારામતી અનોપચંદ જગજીવનદાસ અજમેરાના સુપુત્ર દિલીપભાઇ (ઉં. વ. ૬૯) તા. ૧૧-૧-૨૫ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ક્ષમાબેનના પતિ. કેજલ નંદીશ મહેતા તથા હિમાંશી (સ્વીટુ)ના પિતા. રીશી તથા સીયારા નાનાજી. તે જયેશ-ઇલા, ગીરીશ શાહ-બીના સંજય શાહના ભાઇ. સ્વ. મનસુખલાલ રાજપાલ ટોલીયાના જમાઈ. તે નૈતમભાઇ, સ્વ. અજીતભાઇ, સ્વ. પૂલીતભાઇ, સ્વ. કિરણબેન, સ્વ. મીનાબેનના બનેવી. કિંજલ-મીહીર તથા મીતાલી પ્રતીક શાહના મોટા પપ્પા. પ્રાર્થનાસભા તા. ૧૪-૧-૨૫ના મંગળવાર સવારે ૧૦થી ૧૧.૩૦. ઠે. લાયન્સ કોમ્યુનિટી હોલ, ગારોડીયા નગર, ઘાટકોપર (ઇસ્ટ).
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
