
પત્રીના કાંતાબેન પ્રેમજી દેઢીયા (ઉં. વ.૮૪) તા. ૧૧–૧ના અરિહંત શરણ પામ્યા છે. પુરબાઇ ભીમશી મોણશીના પુત્રવધુ. સ્વ. પ્રેમજીના ધર્મપત્ની. લલિત, મીના, હર્ષા, કોડાયના ચંદનના માતા. વાંકીના સાકરબેન/ગંગાબેન ઉમરશી સાવલાના પુત્રી. રમેશ, ધીરજ, કારાઘોઘાના ઇંદીરા જયંતીલાલના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ : લલીત દેઢીયા, બી-૨૦૫, જયેશ જ્યોત, ગોમાંતક હોટલની ગલી, સેનાપતિ બાપટ માર્ગ, ડોંબીવલી (ઇ.)
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
