
કચ્છી લોહાણા –
સ્વ. કમળાબેન કરસનદાસ ખટાઉ ધારાણી (રૂપારેલ) ગામ કચ્છ ભુજ હાલ મુલુંડના પૌત્ર અતુલ (ઉં. વ. ૩૯) તા. ૧૧-૧-૨૫ના શનિવારે શ્રીરામશરણ પામેલ છે. તે એશાનાં પતિ. શીવાંશના પપ્પા. કીરણના નાનાભાઇ. સસરા પક્ષ વાડોદર નિવાસી ગં. સ્વ. બીના કિશોર છગનલાલ વોરા હાલ ઘાટકોપરવાળાના જમાઇ. બંન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૩-૧-૨૫ના સોમવારે પરમેશ્વરી સેન્ટર, ડી-૨, આશા નગર, મદન મોહન માલવીયા રોડ, મુલુંડ (વેસ્ટ), સાંજે ૫.૩૦થી ૭. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે, ચક્ષુદાન કરેલ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
