

મોટા આસંબીયાના અ.સૌ. બીના દિપેન ગોગરી (ઉં.વ. પર) તા. ૯-૧- ૨૫ના અવસાન પામેલછે. સુશીલા જયંત ખીમજીના પુત્રવધુ. દિપેનના પત્ની મોક્ષના મમ્મી.નિર્મળાબેનનેણશીનરશી રાંભિયાના પુત્રી. હસમુખ, શાંતિલાલ, જયેશનાબેન.
પ્રાર્થનાસભા – માટુંગાક. શ્વે.મૂ.જૈન સંઘની નારાણજી શામજી વાડી ટા. ૪થી ૫.૩૦.