
મૂળ ગામ બોરડી સમઢિયાળા નિવાસી હાલ થાણા પાચાભાઈ પોપટભાઈ બુટાણી તથા પ્રભાબેનના પુત્રી તથા ચેતનભાઈ બાલુભાઈના પત્ની નેહલબેન (ઉ.વ. ૪૨) ૩૦/૧૨/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે શ્રીષ્ટીના માતૃશ્રી. નિખીલ, કિંજલ, સેજલ, સોનલના બહેન. સ્મિતાના નણંદ. ટ્રીશાનના ફઈબા. પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૦૨/૦૧/૨૫ના ૩ થી ૫. તિલક બેન્કવેટ હોલ, ઠાકરે કંપાઉન્ડ, ટીકુજીની વાડી રોડ, માનપાડા, લેન્ડમાર્ક હોટલ પ્રસાદ, થાણા વેસ્ટ.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
