
કચ્છ ગામ ભાચુંડા હાલે મુલુન્ડના સ્વ. અમૃતલાલ દેવજી સોનાઘેલાના ધર્મપત્ની મંજુલાબેન (ઉં.વ. ૮૨) તા. ૩૦-૧૨-૨૪ના રામશરણ પામેલ છે. તે સ્વ. કાનજી હરચંદ મોતીરામ ગણાત્રા ગામ કચ્છ આમારાવાળાની પુત્રી. સ્વ. કિરીટ, ભાવના અરવિંદ, સ્વ. ભારતીના માતુશ્રી. સ્વ. તુલસીદાસ, સ્વ. મુલજી, સ્વ. નરશીભાઈ, તેજસિંહભાઈ, નારાણદાસ, સ્વ. દમયંતીબેન, સ્વ. સાકરબેન, રાધાબેન, સાવિત્રી, મધુબેન, પ્રવિણાબેનના બહેન. સ્વ. રણછોડદાસ (નાનાલાલ), સ્વ. છોટાલાલ, સ્વ. કાંતિલાલના નાના ભાઈના ધર્મપત્ની. સ્વ. હરખાબેન જેઠમલ, સ્વ. સુરેશચંદ્ર, ગં. સ્વ. સરલાબેન મનજીના ભાભી. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
