
પાલિતાણા નિવાસી હાલ મુલુંડ હિરાલક્ષ્મી જયંતીલાલ સંઘવીની પૌત્રી. રંજનબેન પ્રવીણચંદ્ર સંઘવીની પુત્રી. જીમિતભાઇની બહેન. આનલની નણંદ. નીલ-યેશાની ફઇબા. મંજુબેન-પુષ્પાબેન, ઉષાબેનની ભત્રીજી જીનલ નિશાંતકુમાર શાહ ભુજપુરવાળા હાલ મુલુંડ (ઉં. વ. ૩૯) તા.૨૭-૧૨-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૩૧-૧૨-૨૪ના મંગળવારના કાલિદાસ મેરેજ હોલ, પી. કે. રોડ, મલંડ (વેસ્ટ), ૩થી ૪.૩૦.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
