
જેસર નિવાસી હાલ મુલુંડ ઉમેદચંદ પાનાચંદ વોરાના પુત્ર સ્વ. રમણીકલાલ ઉમેદચંદ વોરાના ધર્મપત્ની કમળાબેન (ઉં. વ. ૭૫) તા. ૨૮-૧૨-૨૪ના શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે હિંમતભાઇના નાનાભાઈના પત્ની. હસુભાઇ, ગજરાબેન – રમણીકલાલ, તારાબેન ભરતકુમારના ભાભી. રાજેશભાઇ, જયેશભાઇ, જતીનભાઇ, ભૂરીબેન ચેતનકુમારના માતુશ્રી. સ્વ. કાશ્મીરા, અ. સૌ. – ચેતના, અ. સૌ. કલ્પા, અ. સૌ. કાજલના – સાસુજી. પિયરપક્ષે બુદ્ધિલાલ પરશોતમદાસ – દોશીના બેન (દુદાણાવાળા) સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
