

કચ્છ ગામ મંઉ હાલ મુલુંડ ના ગોવર્ધનદાસ મંગલદાસ તન્ના ના ધર્મપત્ની *અ.સૌ. ભગવતીબેન- ઉંમર ૭૨ તા.૨૯.૧૨.૨૦૨૪ ના રામશરણ પામેલ છે. તે સ્વ.પુરબાઈ મંગલદાસ તન્ના ના પુત્રવધુ, સ્વ. લક્ષ્મીબેન હંસરાજ મજેઠીયા ગામ નેત્રા ના પુત્રી, ભાવેશ,વિજય, દીપેશ ના માતૃશ્રી,ભાવના અને શબાના ના સાસુમા,આદિત્ય અને આહાન ના દાદી, સ્વ. જેઠમલભાઈ, વિસનજી ભાઈ અને સ્વ.સીતાબેન લાલજી દૈયા ના ભાઈ ના પત્ની, ગ.સ્વ.હંસાબેન શ્રીમતી વસંતાબેન ના દેરાણી. સ્વ.જમનાબેન દેવજી બારું, દેવિબેન હરિરામ સચદે, માધવજીભાઈ, ભાણજીભાઈ, નીતિનભાઈ ના બેન. વર્ષા રાજેશ તન્ના, ગં.સ્વ.જ્યોતિ વસંત ચંદન, ભારતી ગિરીશ ભગદે,નીતા મનોજ જોબનપુત્રા, પ્રફુલ્લા વિજય માણેક, સ્વ.રૂપા જયેશ ઉદવાની, અરુણા મહેશ રૂપારેલ, મીના મિતેષ વડોર ના કાકી. પ્રફુલ, રાજેશ,ભાવના મયુર સોમૈયા ના મામી.
બંને પક્ષ ની પ્રાર્થના સભા તા.૩૧.૧૨.૨૦૨૪ ને મંગળવાર રોજ સાંજે ૫.૩૦ થી ૭ કલાકે શ્રી કચ્છી લોહાણા મહાજન વાડી,ગ્રાઉન્ડ ફ્લોર, આર આર ટી રોડ. મુલુંડ પશ્ચિમ.મધ્યે રાખેલ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
