
સ્વ. નારાયણજી કુંવરજી ચંદે ગામ નલિયાવાળાના ધર્મપત્ની ગં. સ્વ. ભગવતીબેન (ઉં. વ. ૮૦) તે સ્વ. લક્ષ્મીબેન ગંગારામ રાચ્છ (ચોથાણી) ગામ નેત્રાવાળાની પુત્રી. તા. ૨૨-૧૨-૨૪ને રવિવારના રામશરણ પામેલ છે. ગં. સ્વ. માલતીબેન જગદીશ, મીના ગિરિશ, ભાવના જયેશ, સંગીતા પ્રદિપ, મીતા વિનયના સાસુજી/માતુશ્રી. તે રિટાબેન પ્રકાશ તન્નાના માતુશ્રી. તે ગં. સ્વ. લક્ષ્મીબેન હિરજીભાઇના દેરાણી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૫-૧૨-૨૪ને બુધવારે લોહાણા મહાજનવાડી, આર. આર. ટી. રોડ, પવાણી હોલ, મુલુંડ (વેસ્ટ), ૫થી ૭. લૌકિક વ્યવહાર બંધ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
