
કચ્છ કડવા પાટીદાર ગામ ઉખેડા કચ્છ. હાલે મુંબઈ પટેલ પ્રવિણાબેન દિનેશભાઈ મનજી સાંખલાના સુપુત્ર જગદીશભાઈ (ઉં.વ. ૪૫) તા. ૧૯-૧૨- ૨૪ના રામશરણ પામેલ છે. હરેશભાઈ, મીનાબેનનાં નાનાભાઈ. પૂજાબેનના દિયર. હેમાંગી અને દેવલના પિતા. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૨૩-૧૨-૨૪ ૪.૦૦થી ૫.૩૦. શ્રી ક. ક. પાટીદાર વાડી, એલ.બી.એસ. માર્ગ, ઘાટકોપર (વે).
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
