પશ્ચિમ રેલવેએ એપ્રિલમાં ટિકિટ ચેકિંગ ઝુંબેશમાં રૂ. 20.84 કરોડનો દંડ વસૂલ કર્યો હતો, જે ગયા વર્ષે સમાન મહિનાની તુલનામાં લગભગ 20 ટકા વધારો દર્શાવે છે. આ દંડ વસૂલીમાં મુંબઈ ઉપનગરીય વિભાગમાંથી રૂ. 5.57 કરોડનો દંડ વસૂલ કરાયો છે, એમ મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું.એપ્રિલ 2024માં એસી લોકલોમાં 4000થી વધુ અનધિકૃત પ્રવાસીઓને પકડી પાડીને તેમને પાસેથી રૂ. 13.71 લાખનો ગંડ વસૂલ કરવામાં આવ્યો હતો. પશ્ચિમ રેલવે દ્વારા 3-4 અને 4-5 મેની મધરાત્રે બેટમેન 2.0 નામે ટિકિટ ચેકિંગ ઝુંબેશ પણ હાથ ધરવામાં આવી હતી,
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1