September 16, 2024
11 11 11 AM
King Johnnie Casino Australia Login, Free Spins, Bonus Code
શ્રાદ્ધ પક્ષ, આ 4 કામથી તમારા પૂર્વજોને મળશે મોક્ષ
અવસાન નોંધ
રેલવે પ્રવાસીઓની સુવિધા માટે વોટ્સએપ હેલ્પલાઈન સેવા
શ્રી ઘાટકોપર કપોળ મહાજન દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન
સમસ્ત મુંબઈના જૈન સંઘોની તા. 22મીએ સામૂહિક રથયાત્રામાં  1 લાખ લોકો ઉમટશે
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રસ્તાઓનો દરજ્જો સારો રહે એ માટે આઈઆઈટીની નિમણુક
બજાર બંધ થયા પછી કંપનીને મળ્યો મોટો ઓર્ડર, સ્ટોક પર રાખો નજર; 2 વર્ષમાં 700% રિટર્ન
Breaking News
King Johnnie Casino Australia Login, Free Spins, Bonus Code શ્રાદ્ધ પક્ષ, આ 4 કામથી તમારા પૂર્વજોને મળશે મોક્ષ અવસાન નોંધ રેલવે પ્રવાસીઓની સુવિધા માટે વોટ્સએપ હેલ્પલાઈન સેવા શ્રી ઘાટકોપર કપોળ મહાજન દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન સમસ્ત મુંબઈના જૈન સંઘોની તા. 22મીએ સામૂહિક રથયાત્રામાં  1 લાખ લોકો ઉમટશે પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રસ્તાઓનો દરજ્જો સારો રહે એ માટે આઈઆઈટીની નિમણુક બજાર બંધ થયા પછી કંપનીને મળ્યો મોટો ઓર્ડર, સ્ટોક પર રાખો નજર; 2 વર્ષમાં 700% રિટર્ન

વાશીમાં લોનની લાલચ આપી લાખોની ઠગાઈ

નવી મુંબઈના વાશી ખાતે એક ફાઈનાન્સ કંપની સાથે સંકળાયેલા બે  આરોપીઓ સામે  લોન લેવા માટે ૩૨ ઈચ્છુકો પાસેથીે રુ. ૧૫.૧૪ લાખની છેતરપિંડી કરવા બદલ કેસ નોંધ્યો છે, એમ એક અધિકારીએ કહ્યું હતું. બંને આરોપીઓએ છેલ્લા એક વર્ષથી ૩૨ પિડીતોને લોન આપવાનું વચન આપી લલચાવી રહ્યા હતા અને કમિશન વસૂલી કરી પોતાનો ફાયદો કરી રહ્યા હતા.

આ મામલે બંને આરોપીએ અત્યાર સુધીમાં પીડીતો પાસેથી કથિત રીતે રુ. ૧૫.૧૪ લાખનું કમિશનના નામે છેતરપિંડી કરી હતી. જેમાં ૩૨ લોકોને ખાલી વચનો જ મળતા રહેતા,  પરંતુ લોન ક્યારેય મળી ન હતી. છેતરપિંડી કર્યા બાદ બંને આરોપીઓએ પાછળથી તેમની કામગીરી બંદ કરી દીધી હતી અને ફરાર થઈ ગયા હતા. બંને આરોપીઓએ તેમના સંપર્ક નંબરો પણ બંધ કરી દીધા હતા, એમ ફરિયાદીઓએ તેમની નોંધાયેલી ફરિયાદને ટાંકીને જણાવ્યું હતું.

બંને આરોપી ફરાર થયા બાદ ૩૨ લોકોએ વાશી પોલીસનો સંપર્ક કર્યો હતો અને બંને આરોપીઓ સામે  ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે વાશી પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ હેઠળ કેસ નોંધ્યો હતોે. આ મામલામાં હાલ તપાસ ચાલી રહી છે, એમ અધિકારીએ કહ્યું હતું.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/ClfFxhayoZpKceeVw3m4wY

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us