

ગં.સ્વ. મંજુલાબેન (દમયંતીબેન) દામોદર જોબનપુત્રા (નાકાઈ) ગામ લખપત હાલે મુલુંડવાળાના સુપુત્ર સંજય ઉ.વ.૪૯, તેઓ મુકેશ, હિતેશ, ચેતન, મયુર તથા શૈલેષના ભાઈ, તેઓ સ્વ. ઠા. પ્રાગજી જાદવજી ગોયલાવાળા તથા સ્વ. ઠા. કરસનદાસ સુંદરજી અનમના દોહિત્ર, તેઓ ગં.સ્વ.ગીતાબેન હંસરાજ, સ્વ. લક્ષ્મીબેન ભવાનજી અનમ તથા અ.સૌ.અંજનાબેન અશોકભાઈ કેસરિયાના ભત્રીજા, તેઓ ગીતાબેન તથા સ્વ.પ્રીતિબેનના જેઠ, તેઓ ભાવિકા, સુષ્મા તથા નિશાના જેઠજી, કૌશા તથા ભૂમિના કાકા, તેઓ ગિરીશ, રુહી, આર્યન, ધ્રુવીત, હર્ષના મોટા બાપા તા. ૮/૩/૨૦૨૫ ના રામચરણ પામેલ છે.
તેઓની પ્રાર્થના સભા સોમવાર તા. ૧૦/૩/૨૦૨૫ ના સાંજે ૫:૩૦ થી ૭:૦૦ દરમિયાન શ્રી બ્રહ્માંડેશ્વર મહાદેવ ભક્ત મંડળ હોલ, આર્ય સમાજની પાછળ, જવાહરલાલ નહેરુ રોડ, મુલુંડ (વેસ્ટ) માં રાખવામાં આવેલ છે.
લૌકિક વ્યવહાર બંધ છે.