મુંબઈ, સાંગલી, સુરતમાંથી રૂ. 252 કરોડનું એમડી (મેફેડ્રોન અથવા પાર્ટી ડ્રગ્સ) પકડ પાડ્યા પછી ઘાટકોપર ક્રાઈમ બ્રાન્ચે ગુજરાતી હવાલા ઓપરેટર જેસાભાઈ મોટાભાઈ માલીની ધરપકડ કરી છે. આ પ્રકરણનો મુખ્ય સૂત્રધાર પ્રવીણ શિંદે (34) જેને ડ્રગ્સ વેચતો તેમની પાસેથી પૈસા લઈને હવાલા થકી તેને મોકલવાનું કામ જેસાભાઈ કરતો હતો.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us