મુલુન્ડ (વે)માં જટાશંકર ડોસા રોડ પર તા.૨૩ એપ્રિલના સવારે ૧૧.૧૫ કલાકે રોંગસાઈડથી પૂરપાટ વેગે મોટરસાઈકલ ચલાવીને પોતાનો અને બીજાનો જીવ જોખમમાં મૂકનારા જીતેન્દ્ર રધુનાથ જેના (૨૪) વિરૂદ્ધ ટ્રાફિક ગણેશ ઉજ્જૈનકરે ફરિયાદ નોંધાવી છે. આ દરમ્યાન ઉજ્જૈનકરે નાદુરગાવમાં જય ભવાની બિલ્ડીંગમાં રહેતા જીતેન્દ્રની મોટરસાઈકલ તાબામાં લીધી હતી.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w