September 19, 2024
11 11 11 AM
કારમાં ગમે ત્યારે થઈ શકે છે આ નોર્મલ પ્રોબ્લેમ્સ, જાણો તેનાથી બચવાના ઉપાયો
માત્ર સાડા ​​ત્રણ કલાકની જ ઊંઘ, 6 વાગ્યા પછી જમતાં નથી… આ છે 74 વર્ષના PM મોદીની દિનચર્યા
છેલ્લી મિનિટોમાં આ કંપનીનું લિસ્ટિંગ અટકાવ્યું, IPOએ ગ્રે માર્કેટમાં હાહાકાર, જાણો આ કઠોર નિર્ણયનું કારણ
શિખર ધવન પછી મોહમ્મદ શમીએ ચાહકોને આંચકો આપ્યો, અચાનક નિવૃત્તિની જાહેરાત કરી.
બીએમસી (BMC)એ કરી ૪૭ મ્યુનિસિપલ માર્કેટના રિડેવલેપમેન્ટની દરખાસ્ત
તિલકનગર, કાંદિવલી, સાંતાક્રુઝ, ચેંબુર ખાતે નવા અગ્નિશમન કેન્દ્ર
નવી મુંબઈમાં ગણપતીના ગળામાંથી સોનાનો હાર ચોરાયો
વિધાનસભા ચૂંટણી મહાયુતિ અને આઘાડી માટે પ્રતિષ્ઠાનો જંગ
Health Tips – રોજ સવારે 2 મિનિટ બંને હથેળી રગડવાથી થાય છે આ 5 અદ્ભુત ફાયદા
આજનું રાશિફળ (Wednesday, September 18, 2024)
Breaking News
કારમાં ગમે ત્યારે થઈ શકે છે આ નોર્મલ પ્રોબ્લેમ્સ, જાણો તેનાથી બચવાના ઉપાયો માત્ર સાડા ​​ત્રણ કલાકની જ ઊંઘ, 6 વાગ્યા પછી જમતાં નથી… આ છે 74 વર્ષના PM મોદીની દિનચર્યા છેલ્લી મિનિટોમાં આ કંપનીનું લિસ્ટિંગ અટકાવ્યું, IPOએ ગ્રે માર્કેટમાં હાહાકાર, જાણો આ કઠોર નિર્ણયનું કારણ શિખર ધવન પછી મોહમ્મદ શમીએ ચાહકોને આંચકો આપ્યો, અચાનક નિવૃત્તિની જાહેરાત કરી. બીએમસી (BMC)એ કરી ૪૭ મ્યુનિસિપલ માર્કેટના રિડેવલેપમેન્ટની દરખાસ્ત તિલકનગર, કાંદિવલી, સાંતાક્રુઝ, ચેંબુર ખાતે નવા અગ્નિશમન કેન્દ્ર નવી મુંબઈમાં ગણપતીના ગળામાંથી સોનાનો હાર ચોરાયો વિધાનસભા ચૂંટણી મહાયુતિ અને આઘાડી માટે પ્રતિષ્ઠાનો જંગ Health Tips – રોજ સવારે 2 મિનિટ બંને હથેળી રગડવાથી થાય છે આ 5 અદ્ભુત ફાયદા આજનું રાશિફળ (Wednesday, September 18, 2024)

મુલુંડમાં ડમ્પિંગ રોડ પરની પાલિકાની સ્કૂલને તોડીને એની જગ્યાએ નવી સ્કૂલ તૈયાર કરવાનું કામ સમયમર્યાદામાં પૂરું ન કર્યું હોવા છતાં ટેન્ડરની રકમ ઉપરાંત ૨.૬૮ કરોડ રૂપિયા વધુ આપવામાં આવ્યા

મુલુંડમાં ડમ્પિંગ રોડ પરની પાલિકાની એક સ્કૂલને તોડીને એની જગ્યાએ નવી સ્કૂલ તૈયાર કરવા માટે પાલિકા દ્વારા પ્રાઇવેટ કૉન્સ્ટ્રક્ટરને તમામ બિડ બાદ આશરે ૩૦ કરોડ રૂપિયામાં કૉન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો. તમામ કાર્ય માટેની મુદત ૩૬ મહિના રાખવામાં આવી હતી, પણ પાલિકાએ કૉન્ટ્રેક્ટની રકમ સાથે ૨.૬૮ કરોડ રૂપિયા કૉન્ટ્રેક્ટરને વધુ ચૂકવ્યા હોવાની માહિતી આરટીઆઇમાં સામે આવી છે ત્યારે પાલિકા આ કૉન્ટ્રેક્ટર પર કેમ મહેરબાન છે એવો સવાલ આરટીઆઇ ઍક્ટિવિસ્ટ જનક કેસરિયાએ ઉપાડ્યો હતો.

મુલુંડ (વેસ્ટ)ના ડમ્પિંગ રોડ પર ચેકનાકા નજીક ડી. ડી. ઉપાધ્યાય પાલિકા સ્કૂલનું ડિમોલિશન કરી એની જગ્યાએ નવી સ્કૂલ તૈયાર કરવા માટે પાલિકાએ વિલે પાર્લેની એક કન્સ્ટ્રક્શન કંપનીને કૉન્ટ્રેક્ટ આપ્યો હતો અને એ માટે ૨૦૨૦માંતમામ બિડ બાદ ૩૧,૯૮,૫૧,૮૦૦ રૂપિયામાં કૉન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો. એમાં આશરે ૩ વર્ષમાં જૂનું બિલ્ડિંગ તોડીને એની જગ્યાએ નવી ઇમારત તૈયાર કરવાની હતી, પણ કૉન્ટ્રેક્ટર આપેલી સમયમર્યાદામાં કામ પૂરું કરી શક્યો નહોતો. હાલમાં સ્કૂલનું કામ હજી ચાલુ છે ત્યારે આવા કૉન્સ્ટ્રક્ટર પર કાર્યવાહી ન કરતાં પાલિકાએ એને વધુ ૨.૬૮ કરોડ રૂપિયા આપીને ફન્ડમાં વધારો કર્યો છે જેની માહિતી આરટીઆઇ ઍક્ટિવિસ્ટ જનક કેસરિયાએ પાલિકા પાસેથી કઢાવી હતી. આરટીઆઇ ઍક્ટિવિસ્ટ જનક કેસરિયાએ કહ્યું હતું કે ‘પાલિકા આવા કૉન્ટ્રેક્ટર પર કેમ મહેરબાન છે એનો જવાબ હજી નથી મળી રહ્યો. મેં પાલિકાના સિનિયર અધિકારીઓને આ સવાલ પૂછીને અહીં ચાલતી બેદરકારી સામે ફરિયાદ નોંધાવી છે.’

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/D7tXVfZBAS1JYWWVtMpheZ

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us