
મુંબઈ અશ્વમેધ મહાયજ્ઞના વાર્ષિક ઉજવણી પર રવિવાર, તા. ૨૩ માર્ચ, ૨૦૨૫ ના રોજ સાંજે ૪.૦૦ થી ૮.૦૦ વાગ્યા સુધી દિવ્ય કળશ પૂજા અને વિશાળ દીપ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં પ્રમુખ ઉપસ્થિતીમાં આદરણીય ડૉ. ચિન્મય પંડ્યા ઓલ વર્લ્ડ ગાયત્રી પરિવાર, શાંતિકુંજ, હરિદ્વાર તથા અન્ય અતિથી વિશેષમાં માનનીય શ્રી દેવેન્દ્ર ફડણવીસ (મુખ્યમંત્રી, મહારાષ્ટ્ર સરકાર), માનનીય શ્રી એકનાથ શિંદે (નાયબ મુખ્યમંત્રી, મહારાષ્ટ્ર સરકાર) માનનીય શ્રી મિહિર કોટેચા (ધારાસભ્ય, મુલુંડ) ગૌરવપૂર્ણ હાજરી નોંધાવશે. સ્થળ : રિચાર્ડસન અને કુડાસ ગ્રાઉન્ડ, લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ, બાલરાજેશ્વર મંદિરની સામે, મુલુંડ પશ્ચિમ.

પરમ પૂજ્ય ગુરુદેવ અને પૂજનીય માતાજીની તપસ્યાની અસાધારણ ઉર્જાથી ભરપૂર દિવ્ય જ્યોતિ કળશ આપણા શહેરમાં આવી રહ્યો છે. ચાલો આપણે બધા સાથે મળી આ દિવ્ય ઉપાસનાનો ભાગ બનીએ.
અરજદારઓલવર્લ્ડગાયત્રીપરિવાર,શાંતિકુંજ, હરિદ્વાર શાખા મુંબઈ મહારાષ્ટ્ર. વધુ વિગત માટે સંપર્ક ૯૮૯૨૫૧૨૮૫૬, ૮૬૩૭૨૩૪૩૦૬, ૯૩૭૩૧૦૦૯ ૪૮,૯૭૦૨૦૭૮૦૨૫, ૯૮૭૦૪૧૩૧૬૦, ૯૮૯૦૧૨૫૨૫૭, ૮૧૦૮૮૩૮૨૨૬ ગાયત્રી ચેતના કેન્દ્ર, પ્લોટ નં. ૨૦, ગાંવદેવી ગ્રાઉન્ડ, સેક્ટર-૪, સાનપાડા પૂર્વ, નવી મુંબઈ-૪૦૦૭૦૫

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
