

ઠા કરમશી નેણશી ભઞદે ( બાબુભાઇ) ગામ કોઠારા ઉમર વર્ષ 82 તે સ્વ. કલ્યાણબાઇ નેણશી દેવજી ભગદે ના સુપુત્ર , દમયંતી બેન ના પતિ, ભાવેશ અને હર્ષીતા કૌશલકુમાર જોબનપુત્રા ના પિતાશ્રી તે સ્વ શંકરલાલ , સ્વ. મોહનલાલ, શ્રી વલલભદાસ, સ્વ. રવિલાલ, સ્વ ચંદુલાલ, સ્વ. કસ્તુરબેન લક્ષ્મીદાસ સેજપાલ ના ભાઈ બુધવાર 19/3/25 ના રોજ શ્રી રામશરણ પામેલ છે . તેમની પ્રાર્થનાસભા શનિવાર તા.22-3-2025ના રોજ કાલિદાસ મેરેજ હોલ, પી.કે.રોડ, મુલુંડ વેસ્ટ મધ્યે સાંજે 5.30 થી 7 કલાકે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
